JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

Multi Purpose Health Workers Job Notification Rajkot

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 117 જગ્યાઓ માટે નવી ભરતી જાહેરાત

ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનો માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગર પલિકાને ફાળે આવેલ યુપીએસસી (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની નીચે જણાવ્યા મુજબ તંદન હગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100 ટકા ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે તારીખ 6 /2 /2023 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી લગત તમામ માહિતી આર્ટિકલમાં આપવામાં આવેલી છે તો આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચો.

Salary scale

19,950 monthly fixed pay for the first five years after which five years of services are found satisfactory, consideration will be given for inclusion in Pay Matrix Level-II Scale 1990 – 63200 as per 7th Pay Commission

જગ્યાનું નામ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પુરુષ
કુલ જગ્યાઓ 117
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2023
ઓફિસિયલ વેબસાઈટ www.rmc.gov.in

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપરપઝ હેલ્થ વર્કરની કુલ 117 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, આ ભરતી લગત તમામ જરૂરી માહિતી જેમાં પગાર ધોરણ, લાયકાત ,શૈક્ષણિકલાયકાત ,ઉંમર મર્યાદા ,અને અગત્યની તારીખો તેમજ ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ અને ઓનલાઈન અરજી કરવાની લીંક આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે , માટે આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચવો અને તમારા જાણીતા દરેક મિત્રોને આ માહિતી શેર કરવાની ભૂલશો નહીં

Rajkot Municipal Corporation has released the recruitment for a total of 117 posts of Multipurpose Health Worker, all necessary information related to this recruitment including pay scale, qualification, educational qualification, age limit, and important dates as well as official notification pdf and link to apply online are given in this article. , so make sure to read the article till the end and don’t forget to share this information with all your known friends

 

Important dates

Starting date of online application 17.01.2023
Last Date to Apply Online 06.02.2023 (Upto 23.59 Hours)

લાયકાત

  • એચ.એસ.સી પાસ અને
  • સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અથવા
  • સરકાર માન્ય સંસ્થા માંથી સેનેટરી ઇન્સ્પેક્ટર /હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ
  • અને ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુમેન્ટ રુલ્સ 1967 માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનો કમ્પ્યુટર એપ્લિકેશન નું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

Qualification

HSC Pass and
Should have passed one year course of Multi Purpose Health Worker from a Government recognized Institute OR
Must have passed Sanitary Inspector / Health Sanitary Inspector course from a Government recognized institution.
And should have basic knowledge of computer application as per Gujarat Civil Service Classification and Recruitment Rules 1967 and amended from time to time.
And should have knowledge of Gujarati or Hindi or both languages.

જગ્યાનું નામ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પુરુષ
બિન અનામત 48
આ.ન.વ. 11
સા.શૈ. પ. 31
અનુસૂચિત જનજાતિ 09
અનુસૂચિત જનજાતિ 18
કુલ જગ્યાઓ પૈકી શારીરીક અશક્ત 05
કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક 11

પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 19,950 ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે, સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-2 સ્કેલ 1990 – 63200 માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

ઉમર મર્યાદા

  • 18 વર્ષથી 34 વર્ષ

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો

Apply online અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ

અગત્યની તારીખો

  • ઓનલાઇન અરજી કરવાની પ્રારંભિક તારીખ 17.01.2023
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 06.02.2023 (23.59 કલાક સુધી)

નોંધઃ અહીં ઉપર આપવામાં આવેલ ઓફિસિયલ નોટિફિકેશન ને વ્યવસ્થિત વાંચ્યા બાદ લાયક અને રસ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે

ઉપયોગી માહિતી હોય તમારા જાણીતા તમામ મિત્રો સુધી આ ભરતીની માહિતી વધુને વધુ શેર કરજો