JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

Vidwa Sahay Yojana Gujarat State Download Application Form.

વિધવા સહાય યોજના 2022 અરજી પત્રક અને તમામ માહિતી

 

 

There are many schemes in operation for socially weaker sections in the state including Social Justice and Empowerment Department for the disabled, for the elderly, for the widows, such as the Elderly Aid Scheme, the Divyang Sadhana Sahay Scheme, the Widow Aid Scheme, etc. And we are giving information in this article about the scheme that provides financial financial assistance which is being run by the women and child development department. The necessary information about widow assistance scheme Gujarat application is given in the article so please read the article till the end and share it more and more in every society group. So that every destitute woman can get the benefit of this scheme by studying and every month they can get financial financial assistance of 1250 rupees..

રાજયમાં સામાજિક રીતે નબળાં વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. જેવી વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિધવા સહાય યોજના ઓનલાઇન એપ્લીકેશન  યોજના વિશે માહિતી આપીશું.

 

વિધવા સહાય યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના  ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

 

Various schemes have been implemented to empower women through women and child development to bring them up to date, including Wahala Dhotti Yojana, Helpline No. 181, Sakhivan Stop Center, etc..

Purpose of Widow Assistance Scheme.

This scheme is run by the Women and Child Development Department of the Government of Gujarat so that the needy widows can live a dignified life in the society. The aim of this scheme is to provide financial assistance to the widows. Widowed sisters are also given the benefit of this scheme even if they have a son above 21 years of age.

 

વિધવા સહાય યોજના 2022 માટેની પાત્રતા

વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

 

Read Also:-

વ્હાલી દીકરી યોજના અંગે ની તમામ માહિતી માટે અહી ક્લિક કરો

 

પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહીતિ માટે અહી ક્લિક કરો

 

 

IMPORATANT LINKS

ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ

વિધવા સહાય યોજના ફોર્મ પીડીએફ

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈ એ લીસ્ટ માટે અહી ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

https://www.digitalgujarat.gov.in/

 

વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્ટ

  • પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રાશનકાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • બેંક અથવા પોસ્ટ પાસબુક

 

Eligibility for Widow Assistance Scheme 2022.

What is the eligibility of who can get the widow assistance scheme, such questions will be in your mind but let us tell all the readers friends that the Gujarat government has decided some eligibility for the widow assistance scheme which according to the law, the widowed sister of the family will get financial assistance every month under this scheme. The benefits available are as follows.

Those who are native citizens of Gujarat will get the benefit of this scheme.

Only widowed sisters are eligible to benefit from this scheme.

Regarding the income limit, if the applicant’s family lives in a rural area, their income limit should not exceed 1 lakh 20 thousand..

Applicant’s family income limit should not exceed 1,50,000 in urban areas.

Any destitute widows aged 18 years or above will be eligible for widow support benefits till death..

Widow Sahay Yojana Gujarat Helpline Number 155209.

Digital Gujarat Portal Helpline Number 18002335500.

IMPORATANT LINKS

ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ

વિધવા સહાય યોજના ફોર્મ પીડીએફ

ઓફિસિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

https://www.digitalgujarat.gov.in/

 

How much assistance will be available?.

Every widow who fills the form under the Widow Sahay Yojana is entitled to a financial assistance of Rs 1250 per month in her account for as long as she lives and under the scheme the financial assistance will stop even if her son is 21 years of age or above. will not be done and under this scheme they are eligible to get financial assistance of 1250 rupees for life which is the most important welcome decision of Gujarat Government..

Here is the necessary information related to widow assistance scheme under which the eligible widows must fill the form of this scheme and this article and this assistance form must be delivered to all the women in the society so that every such woman can get the benefit of this scheme. Don’t forget to share further if you like it.